ઓગસ્ટ 1, 2025 1:10 પી એમ(PM)
18
રશિયાએ યુક્રેનની રાજધાની પર મિસાઈલ અને ડ્રૉનથી ભીષણ હુમલો કરતા 16ના મોત
રશિયાએ ગઈકાલે યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલ અને ડ્રૉનથી ભીષણ હુમલો કરતા 16 લોકો માર્યા ગયા હતા. જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું, બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. યુક્રેનની રાહત અને...