જૂન 24, 2025 7:53 એ એમ (AM) જૂન 24, 2025 7:53 એ એમ (AM)
6
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન અને ઇઝરાયેલ સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા હોવાની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન અને ઇઝરાયેલ સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે, જે આગામી કલાકોમાં અમલમાં આવશે. કતારમાં અમેરિકાનાં હવાઈ મથક પર ઈરાની મિસાઈલ હુમલાના થોડા સમય બાદ ગઈકાલે રાત્રે આ જાહેરાત કરવામાં આવી હતી. ટ્રુથ સોશિયલ પર એક નિવેદનમાં ટ્રમ્પે જણાવ્યું કે બંને ...