ઓગસ્ટ 3, 2025 8:15 એ એમ (AM)
9
દેશભરમાં વિવિધ કેન્દ્રો પર આજે NEET-PG 2025 પરીક્ષા યોજાશે
દેશભરમાં વિવિધ કેન્દ્રો ખાતે આજે NEET-PG 2025 પરીક્ષા યોજાશે. આ પરીક્ષા એક જ શિફ્ટમાં યોજાશે. લગભગ 2.5 લાખ મેડિકલ સ્નાતકોએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ દ્વારા MD અને MS સહિત અન્ય અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવા...