જૂન 28, 2025 8:39 એ એમ (AM) જૂન 28, 2025 8:39 એ એમ (AM)
3
રાષ્ટ્રીય મહિલા આયોગે કોલકાતામાં કાયદાશાસ્ત્રની એક વિદ્યાર્થીની પર કોલેજ કેમ્પસમાં થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે સ્વતઃ નોંધ લીધી
રાષ્ટ્રીય મહિલા આયોગે કોલકાતામાં કાયદાશાસ્ત્રની એક વિદ્યાર્થીની પર કોલેજ કેમ્પસમાં થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે સ્વતઃ નોંધ લીધી છે. આયોગે કોલકાતા પોલીસ કમિશનરને પત્ર લખીને આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને ત્રણ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરો...