જૂન 29, 2025 7:41 પી એમ(PM) જૂન 29, 2025 7:41 પી એમ(PM)
4
હવામાન વિભાગના મહાનિર્દેશકે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશના તમામ ભાગોમાં પહોંચી ગયું છે.
દેશમાં આજે ચોમાસુ સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા આવી ગયું છે. આગામી સાત દિવસ દરમિયાન ઝારખંડ, ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, ગુજરાત અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારે અને મુશળધાર વરસાદની સંભાવના છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના મહ...