રાષ્ટ્રીય

જુલાઇ 1, 2025 2:32 પી એમ(PM) જુલાઇ 1, 2025 2:32 પી એમ(PM)

views 4

અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની આશા વ્યક્ત કરી.

અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની આશા વ્યક્ત કરી...વિદેશ મંત્રી ડૉ. જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચેના છેલ્લા 25 વર્ષના સમયગાળા દરમિયાનના સંબંધોની પણ પ્રશંસા કરી છે.તેમણે નોંધ્યું છે કે છેલ્લા પાંચ અમેરિકન રાષ્ટ્ર...

જુલાઇ 1, 2025 2:31 પી એમ(PM) જુલાઇ 1, 2025 2:31 પી એમ(PM)

views 4

તેલંગાણામાં દવા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 35નો થયો.

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં દવા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા 35 થઈ છે. પોલીસ અત્યાર સુધી માત્ર 11 મૃતદેહની ઓળખ કરી શકી છે. બચાવ અભિયાન હાથ ધરનારા અધિકારીઓએ કહ્યું, કાટમાળમાં 16 શ્રમિક ફસાયા હોવાની શક્યતા છે. હૉસ્પિટલમાં સારવાર હેઠળ 35 શ્રમિકમાંથી 12 શ્રમિકની હાલત ગંભીર છે. રાષ્ટ્રીય ...

જુલાઇ 1, 2025 7:50 એ એમ (AM) જુલાઇ 1, 2025 7:50 એ એમ (AM)

views 1

રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં ઍસોસિએશન ઑફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

સ્વિટ્ઝર્લૅન્ડમાં ઍસોસિએશન ઑફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આગામી વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ભારતનાં રમતગમત સચિવ પી.ટી. ઉષા, ACS સ્પોર્ટ્સ ગુજરાત અને ACS અર્બન ગુજરાત સહિત ઉપસ્થિત રહ્યા. રમતગમતના ભવિષ્...

જુલાઇ 1, 2025 7:48 એ એમ (AM) જુલાઇ 1, 2025 7:48 એ એમ (AM)

views 2

હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ વધારવા માટે એક વ્યૂહાત્મક પહેલમાં પ્રથમ ક્વાડ મેરીટાઇમ ઓબ્ઝર્વેશન મિશન શરૂ

હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ વધારવા માટે એક વ્યૂહાત્મક પહેલમાં, ભારત, જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયાના કોસ્ટ ગાર્ડ્સે, પ્રથમ ક્વાડ મેરીટાઇમ ઓબ્ઝર્વેશન મિશન શરૂ કર્યું છે. ક્વાડ દેશો વચ્ચે કામગીરી સંકલનમાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે. તેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં સંયુક્ત તૈયારી, જાગૃતિ અને આંતર-કા...

જુલાઇ 1, 2025 7:42 એ એમ (AM) જુલાઇ 1, 2025 7:42 એ એમ (AM)

views 4

વસ્તુ અને સેવા કર- GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા

વસ્તુ અને સેવા કર- GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા. GSTનો અમલ એ દેશના કર ઇતિહાસમાં એક મહત્વની સિદ્ધિ સાબિત થઈ છે. તેનાથી કર વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને વેપાર અનુકૂળ માહોલનું સર્જન થયું છે. GSTએ કરવેરામાં પારદર્શકતા, કુશળતા અને સ્થિરતા આવી છે. વિવિધ કર અને ચાર્જને એ...

જુલાઇ 1, 2025 7:41 એ એમ (AM) જુલાઇ 1, 2025 7:41 એ એમ (AM)

views 3

રેલવે મંત્રાલયે પ્રવાસી રેલવે સેવા ભાડામાં આજથી ફેરફાર લાગૂ કર્યા

રેલવે મંત્રાલયે પ્રવાસી રેલવે સેવા ભાડામાં આજથી ફેરફાર લાગૂ કર્યા છે. નૉન-ઍસી મૅલ અને ઍક્સપ્રેસ રેલગાડીઓના ભાડામાં સામાન્ય વધારો કરાયો છે. પ્રતિ કિલોમીટર એક પૈસા અને AC શ્રેણીમાં બે પૈસા પ્રતિ કિલોમીટર ભાડું વધારવામાં આવ્યું છે. જ્યારે દ્વિતીય શ્રેણીમાં 500 કિલોમીટર સુધીના પ્રવાસ માટે ભાડામાં કોઈ વધ...

જુલાઇ 1, 2025 7:40 એ એમ (AM) જુલાઇ 1, 2025 7:40 એ એમ (AM)

views 5

મૂડી એકત્રિત કરવી, ઉત્પાદકતા અને નવિનતાને વધારવા તેમજ ટૅક્નિકલ કાર્યક્ષમતાને લાગુ કરવા ખાનગી રોકાણ એ ઉત્પ્રેરક શક્તિ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું, મૂડી એકત્રિત કરવી, ઉત્પાદકતા અને નવિનતાને વધારવા તેમજ ટૅક્નિકલ કાર્યક્ષમતાને લાગુ કરવા ખાનગી રોકાણ એ ઉત્પ્રેરક શક્તિ છે. તેમણે કહ્યું, સમાવેશક અને સતત આર્થિક વિકાસ માટે આ ક્ષમતાઓ જરૂરી છે. ગઈકાલે સ્પેનના સેવિલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોજાયેલા ચોથા આંતર...

જુલાઇ 1, 2025 7:30 એ એમ (AM) જુલાઇ 1, 2025 7:30 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગોરખપુરમાં ઉત્તરપ્રદેશના પહેલા મહાયોગી ગુરુ ગોરખનાથ આયૂષ વિશ્વ-વિદ્યાલયનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગોરખપુરમાં ઉત્તરપ્રદેશના પહેલા મહાયોગી ગુરુ ગોરખનાથ આયૂષ વિશ્વ-વિદ્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે

જુલાઇ 1, 2025 7:29 એ એમ (AM) જુલાઇ 1, 2025 7:29 એ એમ (AM)

views 5

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશના દરેક ગામમાં આગામી પાંચ વર્ષમાં સહકારી સંઘ હોય તે મોદી સરકારનું લક્ષ્ય

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, આગામી પાંચ વર્ષમાં દેશના દરેક ગામમાં સહકારી સંઘ હોય તે મોદી સરકારનું લક્ષ્ય છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા સહકારની માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. શ્રી શાહે તમામ રાજ્યોને તેમના રાજ્યમાં ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલયથી સંબંધિત ઓછામાં ઓછું એક સહકારી તાલીમ સંસ્થા બન...

જુલાઇ 1, 2025 7:28 એ એમ (AM) જુલાઇ 1, 2025 7:28 એ એમ (AM)

views 2

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજે અમેરિકામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું, ક્વાડ સંગઠનના વિદેશ મંત્રી આ વર્ષે 21 જાન્યુઆરીએ વિદેશમંત્રીઓની છેલ્લી બેઠકમાં થયેલી ચર્ચા-વિચારણા આગળ વધારશે. પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ ખાસ કરીને ભારત-પ્રશાંત ક્ષ...