ઓગસ્ટ 8, 2025 8:14 પી એમ(PM)
7
બિહારમાં SIR મુદ્દે વિપક્ષોના હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત
બિહારમાં ખાસ સઘન સમીક્ષા મુદ્દા પર વિપક્ષોના વિરોધને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે, વિરોધ પક્ષોના સભ્યો ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા અને ખાસ સઘન સુધારા કાર્યના મુદ્દા પર સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. કેન્દ્...