ઓગસ્ટ 11, 2025 8:04 પી એમ(PM)
12
ભાજપે દેશમાં ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ પાયાવિહોણા આરોપો અને જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો
ભારતીય જનતા પાર્ટીએ દેશમાં ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ પાયાવિહોણા આરોપો અને જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા દેશમાં પહેલીવાર નથી થઈ રહી. આ દરમિયાન, વિપક્ષી સાં...