રાષ્ટ્રીય

ઓગસ્ટ 12, 2025 7:11 પી એમ(PM)

views 10

સુરત સહિત દેશના વિવિધ શહેરોમાં ED ના દરોડા

પ્રવર્તમાન નિદેશાલય – ઇડીએ સુરત સહીત દેશના અલગ અલગ શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ પરિમૅચ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ આજે મુંબઈ, દિલ્હી-NCR, હૈદરાબાદ, જયપુર, મદુરાઈ અને સુરત ખાતે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઇડીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસ માં છેતરપિં...

ઓગસ્ટ 12, 2025 2:28 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી ચાર કરોડ 12 લાખ આવાસ ફાળવાયા.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી ચાર કરોડ 12 લાખ આવાસ ફાળવ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ કહ્યું, બે કરોડ 90 લાખ આવાસનું નિર્માણ થઈ ગયું છે. તેમણે કહ્યું, ગત ...

ઓગસ્ટ 12, 2025 2:27 પી એમ(PM)

views 11

વિરોધ પક્ષના હોબાળા બાદ રાજ્યસભા બે વાગ્યા સુધી, જ્યારે લોકસભાની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી મોકૂફ.

વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષના હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી મુલતવી રખાઈ છે. રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થતા ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધ પક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદીમાં વિશેષ સઘન સમીક્ષા-...

ઓગસ્ટ 12, 2025 2:23 પી એમ(PM)

views 12

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી સાત દિવસ અતિભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી સાત દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું, પશ્ચિમ બંગાળની પર્વતીય ક્ષેત્રો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ગુરુવાર સુધી અતિભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આજે અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર...

ઓગસ્ટ 12, 2025 7:37 એ એમ (AM)

views 6

બાયોફ્યુઅલ અને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અને ઉપયોગ વધારવામાં આવે તો ભારત ઉર્જા નિકાસકાર બની શકે- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જો બાયોફ્યુઅલ અને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અને ઉપયોગ વધારવામાં આવે તો ભારત ઉર્જા નિકાસકાર બની શકે છે. શ્રી ગડકરી ગઈકાલે વિશ્વ બાયોફ્યુઅલ દિવસ નિમિત્તે પુણેમાં બાયોવર્સ પહેલના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.

ઓગસ્ટ 12, 2025 7:36 એ એમ (AM)

views 17

ભારતે સંભવિત પરમાણુ ખતરા અંગે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરની ટિપ્પણીની ટીકા કરી

ભારતે સંભવિત પરમાણુ ખતરા અંગે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરની ટિપ્પણીની સખત નિંદા કરી છે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં કહ્યું કે, ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈપણ પરમાણુ બ્લેકમેલને વશ નહીં થાય. તેમણે કહ્યું નવી દિલ્હી તેની રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલા...

ઓગસ્ટ 12, 2025 7:35 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી સાથે ટેલીફોન પર વાત કરીને મજબૂત સબંધો અંગે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ટેલીફોન પર વાત કરી. શ્રી મોદીએ તાજેતરના વિકાસ પર શ્રી ઝેલેન્સકીના મંતવ્યો સાંભળ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું તેમણે શ્રી ઝેલેન્સકીને સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત અંગે ભારતની નીતિ વિશે માહિતી...

ઓગસ્ટ 12, 2025 7:34 એ એમ (AM)

views 9

આજે વિશ્વ હાથી દિવસ નિમિત્તે કોઇમ્બતુરમાં રાષ્ટ્રીય ઉજવણીનું આયોજન

આજે વિશ્વ હાથી દિવસ છે. આ નિમિત્તે, આજે તમિલનાડુના કોઈમ્બતુરમાં રાષ્ટ્રીય ઉજવણીના ભાગ રૂપે ઉત્સવનું આયોજન છે. જે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા તમિલનાડુ વન વિભાગના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં, વન...

ઓગસ્ટ 11, 2025 8:08 પી એમ(PM)

views 4

લોકસભાએ કરવેરા કાયદા બિલ, 2025 અને આવકવેરા બિલ, 2025 ને ધ્વનિમતથી પસાર કર્યા.

લોકસભાએ આજે કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025 અને આવકવેરા (નંબર 2) બિલ, 2025 ને ધ્વનિમતથી પસાર કર્યા. બિહારમાં ખાસ સઘન સુધારા પ્રક્રિયા અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષના સભ્યોના વિરોધ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ બિલો રજૂ કર્યા. આવકવેરા (નંબર 2) બિલ, 2025 નો ઉદ્દેશ્ય આવકવેરા સંબંધિત કાયદ...

ઓગસ્ટ 11, 2025 8:05 પી એમ(PM)

views 9

લોકસભાએ રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ 2025 પસાર કર્યા.

બિહારમાં યોજાયેલી ખાસ સઘન સમીક્ષા સામે વિરોધ પક્ષના વિરોધ વચ્ચે, લોકસભાએ રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025 પસાર કર્યા. રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓને માન્યતા આપવા અને તેમના કાર્યનું નિયમન કરવાની જોગવાઈ કરે છે. બિલમાં જોગવાઈ છે કે દ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.