ઓગસ્ટ 13, 2025 7:55 પી એમ(PM)
10
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થવા અપીલ
રાષ્ટ્રવ્યાપી હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ત્રિરંગો ફરકાવી અને લોકોને સંપૂર્ણ ઉત્સાહ અને દેશભક્તિ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડના કોડરમા જિલ્લામાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્ય...