જુલાઇ 10, 2025 7:54 એ એમ (AM) જુલાઇ 10, 2025 7:54 એ એમ (AM)
2
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીમાં પૂર્વીય ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીમાં પૂર્વીય ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ચાર પૂર્વીય રાજ્યો-ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના 70 પ્રતિનિધિઓ ભાગ લેશે. એજન્ડામાં બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે બાકી રહેલા આંતરરાજ્ય મુદ્દાઓ પર ચર્ચા અને અગાઉની પરિષદની બેઠકોમાં...