જુલાઇ 13, 2025 1:53 પી એમ(PM) જુલાઇ 13, 2025 1:53 પી એમ(PM)
4
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સિંગાપોરના વિદેશમંત્રી વિવિયન બાલકૃષ્ણન સાથે મુલાકાત કરી.
સિંગાપોરની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમના સિંગાપોરના સમકક્ષ વિવિયન બાલકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે કહ્યું હતું કે, સિંગાપોર ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના કેન્દ્રમાં છે. વિદેશ મંત્રી આજે ટેમાસેક હોલ્ડિંગ્સના નિયુક્ત અધ્યક્ષ ટીઓ ચી હેનને પણ મળ્ય...