ઓગસ્ટ 20, 2025 7:11 પી એમ(PM)
7
લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો 2025 પસાર
લોકસભામાં આજે ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો 2025 પસાર થયો. આ ખરડો ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ રમતોને પ્રોત્સાહન આપે છે જ્યારે હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકે છે. તેમાં આ ક્ષેત્રના સંકલિત નીતિ સમર્થન, વ્યૂહાત્મક વિકાસ અને નિયમનકારી દેખરેખ માટે ઓનલાઈન ગેમિંગ સત્તામંડળની ન...