જુલાઇ 17, 2025 7:44 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:44 પી એમ(PM)
8
હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી
હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથેની મુલાકાતમાં, હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. આર.કે. જેનામાનીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ માટે કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં ...