રાષ્ટ્રીય

જુલાઇ 18, 2025 1:24 પી એમ(PM) જુલાઇ 18, 2025 1:24 પી એમ(PM)

views 2

ખરાબ હવામાનને કારણે સ્થગિતકરાયેલી શ્રી અમરનાથજી યાત્રા આજે ફરી શરૂ

અમરનાથ યાત્રા આજથી ફરી શરૂ થઈ છે. કાશ્મીર અને જમ્મુ પ્રદેશના મોટાભાગનાભાગોમાં ખરાબ હવામાનને કારણે ગઈકાલે યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી.હવામાનમાં સુધારાને ધ્યાનમાં રાખીને, આજે સવારેજમ્મુના ભગવતી નગર બેઝ-કેમ્પથી 17મી ટુકડીને રવાના થવાની મંજૂરી આપવામાં આવી હતી.આ ટુકડીમાં 9500 થી વધુ યાત્રા...

જુલાઇ 18, 2025 1:22 પી એમ(PM) જુલાઇ 18, 2025 1:22 પી એમ(PM)

views 4

આજે રાજસ્થાન અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાનવિભાગ (IMD) એ આજે રાજસ્થાન અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ખૂબ જભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, પશ્ચિમ મધ્યપ્રદેશઅને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે.

જુલાઇ 18, 2025 8:02 એ એમ (AM) જુલાઇ 18, 2025 8:02 એ એમ (AM)

views 2

ભારતના સુજીત કલ્કલે હંગેરીમાં આયોજિત કુસ્તી સ્પર્ધામાં 65 કિગ્રા પુરુષોની ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

કુસ્તીમાં, ભારતના સુજીત કલ્કલે હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત પ્રતિષ્ઠિત પોલાક ઇમરે અને વર્ગા જાનોસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં 65 કિગ્રા પુરુષોની ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ભારતીય કુસ્તીબાજે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ચાર વખતના યુરોપિયન મેડલ વિજેતા અલી રહીમઝાદેને 5-1થી હરાવ્યો. આ ...

જુલાઇ 18, 2025 8:01 એ એમ (AM) જુલાઇ 18, 2025 8:01 એ એમ (AM)

views 3

અમેરિકાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ-TRF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે

અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ-TRF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠન 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતું. અમેરિકી સચિવ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે TRF ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવું એ ટ્રમ્પ વહીવટીતંત્રની અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું ર...

જુલાઇ 18, 2025 8:00 એ એમ (AM) જુલાઇ 18, 2025 8:00 એ એમ (AM)

views 2

ભારતે,પરમાણુ શસ્ત્રો વહન કરી શકે તેવી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

ભારતે, પરમાણુ શસ્ત્રો વહન કરી શકે તેવી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરથી કરવામાં આવ્યું હતું. બુધવારે આકાશ પ્રાઇમ મિસાઇલનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ લદ્દાખમાં સાડા ચાર હજાર મીટરથી વધુ ઊંચાઈ...

જુલાઇ 18, 2025 7:59 એ એમ (AM) જુલાઇ 18, 2025 7:59 એ એમ (AM)

views 6

અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિતનાં શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણમાં વિવિધ વિભાગોમાં પુરસ્કાર એનાયત

ભારતનાં સૌથી સ્વચ્છ શહેર તરીકે ઇન્દોર સતત આઠમા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે, જ્યારે સુરત બીજા અને નવી મુંબઇ ત્રીજા ક્રમે આવ્યું છે. ત્રણથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં નોઇડા સૌથી વધુ સ્વચ્છ શહેર તરીકે જાહેર થયું છે. ત્યારબાદ ચંદીગઢ અને મૈસુરનો ક્રમ છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશનાં સૌથી સ્વચ્છ શ...

જુલાઇ 18, 2025 7:58 એ એમ (AM) જુલાઇ 18, 2025 7:58 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ,ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. શ્રી મોદી આજે બિહારના ચંપારણ જિલ્લાના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે. આ વિકાસ પ્રોજેક્ટ્સ રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્યઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત...

જુલાઇ 17, 2025 7:57 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:57 પી એમ(PM)

views 6

કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આગામી 100 વર્ષ સહકારી સંસ્થાઓના છે.

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જયપુરમાં સહકારી અને રોજગાર મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી શાહે પોલીસ સ્ટેશનો, સશસ્ત્ર દળો, લશ્કરી વાહનો અને તાલીમ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા 100 નવા પોલીસ વાહનોને લીલી ઝંડી આપી હતી અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ચેકનું વિતરણ કર્યું હતું. તેમણે શ...

જુલાઇ 17, 2025 7:50 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:50 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને પ્રધાનમંત્રી કૃષિ ધન-ધાન્ય યોજના હેઠળ કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપવા અપીલ કરી

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને પ્રધાનમંત્રી કૃષિ ધન-ધાન્ય યોજના હેઠળ કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપવા અપીલ કરી છે. આજે બિહારના સમસ્તીપુરમાં પુસા સ્થિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ચોથા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી ચૌહા...

જુલાઇ 17, 2025 7:45 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:45 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો એનાયત કર્યા – ગુજરાતના 4 શહેરોને પુરસ્કારો મળ્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રસંગે શ્રીમતી મુર્મુએ ભાર મૂક્યો હતો કે સ્વચ્છતા એ વિકસિત ભારત 2047 વિઝનના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંનું એક છે. તેમણે દેશવાસીઓને દેશને સ્વચ્છ, સ્વસ્થ અને વિકસિત બનાવવા માટે આગળ વધવા અપીલ કરી હતી. ઇન્દોરે સ...