જુલાઇ 19, 2025 7:47 પી એમ(PM) જુલાઇ 19, 2025 7:47 પી એમ(PM)
1
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડમાં એક હજાર બસો 71 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરાખંડના રૂદ્રપુરમાં એક હજાર બસો 71 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી શાહે રુદ્રપુરમાં આયોજિત ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ - ૨૦૨૫માં દેશભરના રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરી. આ પ્રસંગે લોકોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે...