ઓગસ્ટ 23, 2025 7:17 પી એમ(PM)
12
ટપાલ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકા જતી તમામ ટપાલ વસ્તુઓનો પુરવઠો અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો.
સંચાર મંત્રાલય હેઠળના ટપાલ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકા જતી તમામ ટપાલ વસ્તુઓનો પુરવઠો અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિનાની 29મી તારીખથી, 800 અમેરિકી ડૉલર સુધીના માલ પર ડ્યુટી પરની મુક્તિ પાછી ખેંચી લેવામાં આવશે તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છ...