રાષ્ટ્રીય

ઓગસ્ટ 24, 2025 1:48 પી એમ(PM)

views 21

બિહારની નદીઓનું જળસ્તર વધતાં નાલંદા, જહાનાબાદ અને ગયા જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂર.

બિહારમાં નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થવાને કારણે, નાલંદા, જહાનાબાદ અને ગયા જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ફાલ્ગુ, લોકાયિન, મુહાને અને રાજ્યની અન્ય મોસમી નદીઓમાં પાણી વધવાથી અને ઝારખંડથી ફાલ્ગુ નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવાથી આ સ્થિતિ સર્જાઈ છે. જળ સંસાધન વિભાગે હાઈ એલર્ટ જાહ...

ઓગસ્ટ 24, 2025 8:43 એ એમ (AM)

views 7

આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અમદાવાદમાં કોમનવેલ્થ રેસલિંગ સ્પર્ધાનો આરંભ કરાવશે

અમદાવાદના નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાશે .. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આ સ્પર્ધાનું ઉદઘાટન થશે.. 25થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિવધ સ્પર્ધાઓમાં 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ ભાગ લેશે. આ સ્પર્ધા ગ્લ...

ઓગસ્ટ 24, 2025 8:37 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે આ અજાણ્યા પ્રદેશો માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહસ્યોથી ભરેલા છે. ગઈકાલે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, ભારત ચંદ્ર અને મંગળ પર પહોંચી ચૂક્યું છે...

ઓગસ્ટ 24, 2025 8:36 એ એમ (AM)

views 15

ભારત ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસના કાર્યક્રમમાં બોલતા, શ્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વ માટે આશાનું કિરણ બની રહ્યું છે. ભારતમાં ...

ઓગસ્ટ 24, 2025 8:34 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. આ દરમિયાન શ્રી મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી અમદાવાદને અંદાજે બે...

ઓગસ્ટ 24, 2025 8:33 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. દેશના પ્રથમ ચૂંટાયેલા સ્પીકર તરીકે વિઠ્ઠલભાઈ પટેલે કેન્દ્રીય વિધાનસભાના સ્પીકર તરીકે કાર્યભાર સંભાળ્યો તેની શતાબ્દીની ઉજવણી માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 29 રાજ્ય વિધાનસભાના અધ...

ઓગસ્ટ 23, 2025 7:33 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ લોકોના જીવનને સરળ બનાવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતની અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ લોકોના જીવનને સરળ બનાવી રહી છે. રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત અવકાશ ટેકનોલોજીને માત્ર વૈજ્ઞાનિક સંશોધનના સાધન તરીકે જ નહીં પરંતુ જીવનને સરળ બનાવવાના સાધન તરીકે પણ જુએ છે. શ્રી મોદીએ ...

ઓગસ્ટ 23, 2025 7:30 પી એમ(PM)

views 13

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ …

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ છે. સરકાર દેશના ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર્સ ફોરમ 2025 માં તેમણે કહ્યું કે ભારત અમેરિકા સાથેની વાટાઘાટોમાં તેની મર્યાદાઓ વિશે સ્પષ્ટ છે અને હંમેશા ...

ઓગસ્ટ 23, 2025 7:29 પી એમ(PM)

views 5

શ્રીનગર ખાતે ત્રણ દિવસીય “ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ”નું સમાપન થયું.

શ્રીનગરના પ્રતિષ્ઠિત દાલ લેક ખાતે આજે સાંજે ત્રણ દિવસીય "ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ"નું સમાપન થયું. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં મધ્યપ્રદેશે 10 સુવર્ણ ચંદ્રક સહિત 18 ચંદ્રક જીતીને ટોચનું સ્થાન મેળવ્યું. મધ્યપ્રદેશ, જેણે ગઈકાલે કાયકિંગ અને કેનોઇંગમાં ચારેય ગોલ્ડ મેડલ જીત્યા...

ઓગસ્ટ 23, 2025 7:18 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના અસરગ્રસ્ત થરાલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના અસરગ્રસ્ત થરાલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, સ્થાનિક પોલીસ, SDRF, NDRF, સેના, SSB અને ITBPની વિવિધ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે. આ ઘટનામાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે ચેપડો બજારમાં અન્ય એક ગુમ વ્યક્તિની શો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.