ડિસેમ્બર 2, 2025 9:27 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:27 એ એમ (AM)
4
ચાલુ વર્ષે નવેમ્બર મહિનાની કુલ વસ્તુ અને સેવા કર, GSTની આવક 0.7 ટકા વધીને 1.70 લાખ કરોડ રૂપિયાથી વધુની થઇ
નવેમ્બર 2024 ની સરખામણીમાં ગયા મહિને કુલ વસ્તુ અને સેવા કર, GST કલેક્શન 0.7 ટકા વધીને 1.70 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું. ગયા વર્ષે આ જ મહિનામાં કુલ GST આવક 1.69 લાખ કરોડ રૂપિયા હતી. ઓક્ટોબરમાં સેન્ટ્રલ GST કલેક્શન 34 હજાર 843 કરોડ રૂપિયા અને સ્ટેટ GST 42 હજાર 522 કરોડ રૂપિયા હતું. ઇન્ટિગ્રેટેડ IGST કલ...