ઓગસ્ટ 25, 2025 7:13 પી એમ(PM)
7
મીરાબાઈ ચાનુએ અમદાવાદમાં રાષ્ટ્રમંડળ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
ટોક્યો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક વિજેતા ખેલાડી મીરાબાઈ ચાનુએ આજે અમદાવાદમાં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કુલ ૧૯૩ કિલો વજન શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. વરિષ્ઠ મહિલા - 48 કિલોગ્રામ કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ 3 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ સર્જ્યા છે. આ ચેમ્પિયનશિપમાં દેશનાં ખેલાડીઓએ વિક્રમ સર્...