જુલાઇ 25, 2025 2:00 પી એમ(PM) જુલાઇ 25, 2025 2:00 પી એમ(PM)
3
રાજસ્થાનના પિપલોડી ગામમાં શાળાની ઇમારત ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓના મોત અને 20 થી વધુ ઘાયલ.
રાજસ્થાનમાં, ઝાલાવાડ જિલ્લાના મનોહર થાણા વિધાનસભા ક્ષેત્રના પિપલોડી ગામમાં એક શાળાની ઇમારત ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા અને 20થી વધુ ઘાયલ થયા.. ઘટના બાદ, ગ્રામજનોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. ઝાલાવાડના પોલીસ અધિક્ષક અમિતકુમારે આકાશવાણીન...