જુલાઇ 26, 2025 8:00 પી એમ(PM) જુલાઇ 26, 2025 8:00 પી એમ(PM)
16
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદીવની રાજધાની માલેમાં આયોજિત 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુએ ઉજવણીમાં શ્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉજવણીની શરૂઆત માલદીવ સંરક્ષણ દળો દ્વારા 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનરથી થઈ હતી. એ...