જુલાઇ 31, 2025 9:28 એ એમ (AM) જુલાઇ 31, 2025 9:28 એ એમ (AM)
1
સમગ્ર દેશ આજે મહાન ક્રાંતિકારી શહીદ ઉધમ સિંઘને તેમના 86-મા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.
સમગ્ર દેશ આજે મહાન ક્રાંતિકારી શહીદ ઉધમ સિંઘને તેમના 86-મા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. ઉધમ સિંઘ ગદર પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક ઍસોસિએશન સાથે જોડાયેલા હતા. તેમણે વર્ષ 1919માં અમૃતરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા 13 માર્ચ 1940ના દિવસે તત્કાલિન બ્રિટિશ પં...