ઓગસ્ટ 1, 2025 8:37 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 8:37 પી એમ(PM)
4
રાષ્ટ્રપતિએ IIT અને ISM ધનબાદના વિદ્યાર્થીઓને 2047માં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઉત્પ્રેરક ભૂમિકા ભજવવા હાકલ કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ IIT-ISM ધનબાદના સ્નાતક વિદ્યાર્થીઓને 2047 માં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઉત્પ્રેરક ભૂમિકા ભજવવા હાકલ કરી છે. રાષ્ટ્રપતિએ આજે ઝારખંડની તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે ધનબાદ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી - ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ધનબાદના 45મા પદવીદા...