રાષ્ટ્રીય

ઓગસ્ટ 3, 2025 8:22 એ એમ (AM) ઓગસ્ટ 3, 2025 8:22 એ એમ (AM)

views 2

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના ભાવનગર અને અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના ભાવનગર અને અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ રીવા અને પુણે તથા જબલપુર અને રાયપુર વચ્ચેની ટ્રેનોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત...

ઓગસ્ટ 3, 2025 8:21 એ એમ (AM) ઓગસ્ટ 3, 2025 8:21 એ એમ (AM)

views 12

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, કેન્દ્ર સરકાર માળખાગત વિકાસ પર ભાર મૂકી રહી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર માળખાગત વિકાસ પર ભાર મૂકી રહી છે. આંધ્રપ્રદેશના મંગલાગિરીમાં 27 માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને પાંચ હજાર 233 કરોડ રૂપિયાના બે પૂર્ણ થયેલા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરતાં તેમણે કહ્યું, NHAI હેઠળના રાષ્ટ્રીય ...

ઓગસ્ટ 3, 2025 8:15 એ એમ (AM) ઓગસ્ટ 3, 2025 8:15 એ એમ (AM)

views 3

દેશભરમાં વિવિધ કેન્દ્રો પર આજે NEET-PG 2025 પરીક્ષા યોજાશે

દેશભરમાં વિવિધ કેન્દ્રો ખાતે આજે NEET-PG 2025 પરીક્ષા યોજાશે. આ પરીક્ષા એક જ શિફ્ટમાં યોજાશે. લગભગ 2.5 લાખ મેડિકલ સ્નાતકોએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ દ્વારા MD અને MS સહિત અન્ય અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવા...

ઓગસ્ટ 2, 2025 8:05 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 8:05 પી એમ(PM)

views 18

UPI એ, દેશમાં જુલાઈ 2025માં 1 હજાર 947 કરોડ વ્યવહારો સાથે રેકોર્ડ બનાવ્યો

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ – UPI એ, દેશમાં જુલાઈ 2025 માં 1 હજાર 947 કરોડ વ્યવહારો સાથે રેકોર્ડ બનાવ્યો, જે 25 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ આંકડા વાર્ષિક ધોરણે વ્યવહારના જથ્થામાં 35 ટકાનો વધારો અને મૂલ્યમાં 22 ટકાનો વધારો દર્શાવે છે. દૈનિક ધોરણે, સરેરાશ UPI વ્યવહાર જૂનમાં 61 કરોડ 3 લાખથી વધીને 62 કર...

ઓગસ્ટ 2, 2025 8:04 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 8:04 પી એમ(PM)

views 2

બેંગલુરુની વિશેષ અદાલતે દુષ્કર્મ કેસમાં પૂર્વ JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્નાને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી

એક મહત્વપૂર્ણ ચુકાદામાં, બેંગલુરુમાં સાંસદો/ધારાસભ્યો માટેની વિશેષ અદાલતે દુષ્કર્મ કેસમાં પૂર્વ JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્નાને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં અશ્લીલ વીડિયો અને 47 વર્ષીય મહિલા પર બળાત્કારનો સમાવેશ થાય છે. સજા જાહેર કરતા વિશેષ અદાલતના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટે દોષિત ...

ઓગસ્ટ 2, 2025 8:03 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 8:03 પી એમ(PM)

views 5

ગુરુગ્રામ જમીન સોદા કેસમાં અદાલતે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને નોટિસ ફટકારી

ગુરુગ્રામના શિકોહપુર જમીન સોદા કેસમાં દિલ્હીની એક અદાલતે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાને નોટિસ ફટકારી છે. અદાલતે મની લોન્ડરિંગ કેસમાં પ્રવર્તન નિદેશાલય-ઇડી દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધી છે અને રોબર્ટ વાડ્રા સહિત કુલ 11 લોકોને નોટિસ ફટકારી છે. કેસની આગામી સુનાવણી ...

ઓગસ્ટ 2, 2025 8:02 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 8:02 પી એમ(PM)

views 3

સ્પેને ભારતને 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો સોંપ્યો

સ્પેને ભારતને 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો સોંપ્યો છે. આજે સ્પેનના સેવિલેમાં ભારતીય રાજદૂત દિનેશ કે. પટનાયક અને ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ વિમાનો સોંપવામાં આવ્યા હતા. મેડ્રિડ સ્થિત ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી હતી કે એરબસની સોંપણી નિર્ધારિત સમય કરતાં બે મહિના વહ...

ઓગસ્ટ 2, 2025 8:00 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 8:00 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીથી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જાહેર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જાહેર કર્યો, અને દેશભરના 9 કરોડ 70 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 20 હજાર 500 કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કર્યા. શ્રી મોદીએ આજે વારાણસીમાં લગભગ 2 હજાર 200 કરોડ રૂપિયાના 52 વિકાસ વિકાસકામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ પ્ર...

ઓગસ્ટ 2, 2025 1:41 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 1:41 પી એમ(PM)

views 5

ગાઝાના યુદ્ધને લઈને ઇઝરાયેલ સાથેના તમામ શસ્ત્રોના વેપાર પર પ્રતિબંધ મૂકનાર સ્લોવેનિયા યુરોપિયન સંઘનો પ્રથમ દેશ બન્યો

ગાઝા પરના યુદ્ધને લઈને ઇઝરાયેલ સાથેના તમામ શસ્ત્રોના વેપાર પર પ્રતિબંધ મૂકનાર સ્લોવેનિયા યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ બની ગયો છે. શસ્ત્ર પ્રતિબંધની જાહેરાત પ્રધાનમંત્રી રોબર્ટ ગોલોબે સરકારી સત્ર પછી કરી હતી. તેણે કહ્યું કે તે સ્વતંત્ર રીતે આગળ વધી રહ્યું છે કારણ કે ઇયુ આંતરિક મતભેદોને કારણે નક્કર પગલ...

ઓગસ્ટ 2, 2025 1:40 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 1:40 પી એમ(PM)

views 4

ભારતીય મહિલા કુસ્તીબાજોએ એથેન્સમાં યોજાયેલી અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સુવર્ણ અને ત્રણ રજત સહિત કુલ છ ચંદ્રક જીત્યા

ભારતીય મહિલા કુસ્તીબાજોએ એથેન્સમાં યોજાયેલી 2025 અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રભુત્વ જમાવ્યું હતું, જેમાં બે સુવર્ણ અને ત્રણ રજત સહિત કુલ છ ચંદ્રક જીત્યા હતા. રચનાએ 43 કિગ્રા વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને અશ્વિની બિશ્નોઈએ 65 કિગ્રા વર્ગમાં જીત મેળવી હતી. મોનીએ 57 કિગ્રા, કાજલે 73 કિગ્ર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.