રાષ્ટ્રીય

ઓગસ્ટ 4, 2025 9:24 એ એમ (AM) ઓગસ્ટ 4, 2025 9:24 એ એમ (AM)

views 4

ભારતની સ્માર્ટફોન નિકાસ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી

ભારતની સ્માર્ટફોન નિકાસ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તે 58 ટકા વધીને 7.72 બિલિયન ડોલર થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વૃદ્ધિમાં એપલે સૌથી વધુ ફાળો આપ્યો છે, જેણે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો દ્વારા છ બિલિયન ડોલરના આઇફોન નિકા...

ઓગસ્ટ 4, 2025 9:23 એ એમ (AM) ઓગસ્ટ 4, 2025 9:23 એ એમ (AM)

views 4

ચૂંટણી પંચે આરજેડી નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી પાસેથી મતદાર ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી

ચૂંટણી પંચે આરજેડી નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ પાસેથી પ્રેસ કોન્ફરન્સમાં બતાવેલ મતદાર ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી છે. તેમની પાસે બે મતદાર ફોટો ઓળખ કાર્ડ હોવાનો આરોપ છે. બિહારના દિઘા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે પત્રકાર પરિષદમ...

ઓગસ્ટ 4, 2025 7:59 એ એમ (AM) ઓગસ્ટ 4, 2025 7:59 એ એમ (AM)

views 3

વિદેશી કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતી સાથે નવી દિલ્હીમાં આજે પ્રથમ BIMSTEC પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે સાંજે પ્રથમ BIMSTEC પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.આ કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડના કલાકારો પરફોર્મ કરશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા આયોજિત...

ઓગસ્ટ 4, 2025 7:49 એ એમ (AM) ઓગસ્ટ 4, 2025 7:49 એ એમ (AM)

views 2

ઉત્તર પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ

ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ જિલ્લાઓમાં વહીવટીતંત્ર હાઇ એલર્ટ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.ઉત્તર પ્રદેશમાં પૂરના કારણે 37 તાલુકાઓ અને 402 ગામડાઓ પ્રભાવિત થયા છે, જેના ...

ઓગસ્ટ 4, 2025 7:41 એ એમ (AM) ઓગસ્ટ 4, 2025 7:41 એ એમ (AM)

views 1

કંડલા મેગાવોટ-સ્કેલ પર સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા ધરાવતું પ્રથમ ભારતીય બંદર બનતા- પ્રધાનમંત્રીએ તેને ટકાઉપણા માટેનું ઐતિહાસિક પગલું લેખાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કંડલા બંદર વિસ્તારમાં ભારતના પ્રથમ મેક-ઇન-ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટના કાર્યરત થવાને ટકાઉપણું તરફનું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, "આ એક પ્રશંસનીય પ્રયાસ છે, જે ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે અને આપણા નેટ-ઝીરો વિઝનને શ...

ઓગસ્ટ 4, 2025 7:40 એ એમ (AM) ઓગસ્ટ 4, 2025 7:40 એ એમ (AM)

views 5

ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર આજે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે

ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર આજે ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે તેમના પત્ની, કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપાર પ્રતિનિધિઓનો સમાવેશ કરતું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી શ્રી માર્કો...

ઓગસ્ટ 3, 2025 8:16 પી એમ(PM) ઓગસ્ટ 3, 2025 8:16 પી એમ(PM)

views 5

ઉત્તરપ્રદેશમાં, ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત અને ચાર ઇજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશમાં, આજે સવારે ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત અને ચાર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૃથ્વીનાથ મંદિર જઈ રહેલું 15 લોકોથી ભરેલું એક વાહન સરયુ નહેર પુલ પાસે કાબુ ગુમાવીને નહેરમાં પડી ગયું હતું. પોલીસે માહિતી આપી હતી કે નહેરમાંથી 11 મૃતદેહ મળી આવ્યા છે. ચાર લોકોન...

ઓગસ્ટ 3, 2025 8:15 પી એમ(PM) ઓગસ્ટ 3, 2025 8:15 પી એમ(PM)

views 27

ચૂંટણી પંચે બે મતદાર ઓળખપત્ર રાખવાના વિવાદમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને વિગતો રજૂ કરવા જણાવ્યું

ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બે મતદાર ઓળખ કાર્ડ રાખીને ગુનો કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે તેજસ્વી યાદવે પત્રકાર પરિષદમાં જે ચૂંટણી ઓળખ કાર્ડનો ઉલ્લેખ કર્યો છે તે તેમના સત્તાવાર મતદાર ઓળખ કાર્ડથી અલગ છે. પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ આજે નવી દિલ્હીમ...

ઓગસ્ટ 3, 2025 8:05 પી એમ(PM) ઓગસ્ટ 3, 2025 8:05 પી એમ(PM)

views 4

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર રેલવે સ્ટેશનથી ભાવનગર-અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ભાવનગર રેલવે સ્ટેશનથી ભાવનગર-અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી. શ્રી વૈષ્ણવે વર્ચ્યુઅલ માધ્યમથી રેવાથી પુણે અને જબલપુરથી રાયપુર જતી બે અન્ય ટ્રેનોને પણ લીલી ઝંડી આપી. આ પ્રસંગે તેમણે કહ્યું કે છેલ્લા ૧૧ વર્ષમાં ભારતીય રેલવેમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. રે...

ઓગસ્ટ 3, 2025 1:53 પી એમ(PM) ઓગસ્ટ 3, 2025 1:53 પી એમ(PM)

views 6

ભારતીય સમુદાયની સુવિધા માટે હ્યુસ્ટનમાં એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર શરૂ

હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ડલ્લાસ, ટેક્સાસ, યુએસમાં એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર (ICAC) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેન્ટર ડલ્લાસ-ફોર્ટ વર્થ વિસ્તારમાં રહેતા બહોળા ભારતીય સમુદાય માટે કોન્સ્યુલર સેવાઓનો ઉપયોગ કરવાનું સરળ બનાવશે. આ સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અમેરિકામાં ભારતન...