રાષ્ટ્રીય

ઓગસ્ટ 5, 2025 7:39 એ એમ (AM) ઓગસ્ટ 5, 2025 7:39 એ એમ (AM)

views 6

ભારત અને ફિલિપાઇન્સના વડા આજે નવી દિલ્હીમાં ઉચ્ચ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયર આજે નવી દિલ્હીમાં ઉચ્ચ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. શ્રી માર્કોસ ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, બંને નેતાઓ વચ્ચેની વાટાઘાટો દ્વિપક્ષીય...

ઓગસ્ટ 5, 2025 7:36 એ એમ (AM) ઓગસ્ટ 5, 2025 7:36 એ એમ (AM)

views 4

સંરક્ષણ મંત્રાલયે પહલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરોની ઓળખ અને પૃષ્ઠભૂમિ અંગે કોઈ અહેવાલ જાહેર કર્યો હોવાનો ઇન્કાર કર્યો

સંરક્ષણ મંત્રાલયે પહલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરોની ઓળખ અને પૃષ્ઠભૂમિ અંગે કોઈ અહેવાલ બહાર પાડવાનો ઇનકાર કર્યો છે. મંત્રાલયનું આ નિવેદન સોશિયલ મીડિયા પર દેખાતા અહેવાલો પછી આવ્યું છે.મંત્રાલયે કહ્યું કે સશસ્ત્ર દળોના જનસંપર્ક કાર્યાલય અથવા કોઈપણ અધિકૃત પ્રવક્તા દ્વારા આવી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથ...

ઓગસ્ટ 5, 2025 7:37 એ એમ (AM) ઓગસ્ટ 5, 2025 7:37 એ એમ (AM)

views 12

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે ખાસ નોંધણી આ મહિનાની 15મી તારીખ સુધી લંબાવી

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે ખાસ નોંધણી આ મહિનાની 15મી તારીખ સુધી લંબાવી છે. આંગણવાડી અને આશા કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને જાગૃતિ અને નોંધણી અભિયાનનો હેતુ બધી સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ સુધી પહોંચવાનો અને યોજના હેઠળ તેમની સમયસર નોંધણી સુનિશ્ચિત કરવાનો છે.આ યો...

ઓગસ્ટ 4, 2025 8:18 પી એમ(PM) ઓગસ્ટ 4, 2025 8:18 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પે ચર્ચા પહેલને સૌથી વધુ લોકોએ નોંધણી કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચાને 'એક મહિનામાં નાગરિક જોડાણ મંચ પર સૌથી વધુ લોકોએ નોંધણી કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ MyGov મંચ પર આયોજિત કાર્યક્રમના આઠમા સંસ્કરણ દરમિયાન ત્રણ કરોડ 53 લાખ નોંધણીઓ સાથે થયેલી સિદ્ધિનો પુરાવો છે. પરીક્ષા પે ચર્ચા એ...

ઓગસ્ટ 4, 2025 8:18 પી એમ(PM) ઓગસ્ટ 4, 2025 8:18 પી એમ(PM)

views 5

સંસદના બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

સંસદના બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને વર્તમાન સાંસદ શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ, બિહારમાં ખાસ સઘન સમીક્ષા કવાયત પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. પ...

ઓગસ્ટ 4, 2025 2:06 પી એમ(PM) ઓગસ્ટ 4, 2025 2:06 પી એમ(PM)

views 4

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરે ભારતને એક મૂલ્યવાન મિત્ર ગણાવ્યું

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરે ભારતને પાંચ દિવસની રાજ્ય મુલાકાતે આવતાં ભારતને એક મૂલ્યવાન મિત્ર ગણાવ્યું. રાષ્ટ્રપતિએ આજે તેમના પ્રસ્થાન નિવેદનમાં ભાર મૂક્યો કે સહિયારા લોકશાહી મૂલ્યો, દરિયાઈ હિતો અને પ્રાદેશિક શાંતિ ભારત સાથે ઊંડા, વ્યાપક અને વધુ અર્થપૂર્ણ દ્વિપક્ષીય સહયોગનો...

ઓગસ્ટ 4, 2025 2:05 પી એમ(PM) ઓગસ્ટ 4, 2025 2:05 પી એમ(PM)

views 4

શીબૂ સોરેનના નિધનને કારણે રાજ્ય સભાની કામગીરી દિવસભર માટે જ્યારે વિપક્ષના હોબાળાના પગલે લોકસભાની કામગીરી બે વાગ્યા સુધી સ્થગિત

સંસદના બંને ગૃહોની કામગીરી આજે સ્થિગત રહી હતી..ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના નિધનને લઈને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લોકસભાની કાર્યવાહી પણ વિપક્ષોના હોબાળાના પગલે ખોરવાઇ હતી...દરમિયાન, વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી પ...

ઓગસ્ટ 4, 2025 2:04 પી એમ(PM) ઓગસ્ટ 4, 2025 2:04 પી એમ(PM)

views 6

રોજગાર મેળા હેઠળ છેલ્લા 16 મહિનામાં દેશભરમાં 11 લાખથી વધુ ઉમેદવારોને નોકરીઓ મળી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું કે, રોજગાર મેળા હેઠળ છેલ્લા 16 મહિનામાં 11 લાખથી વધુ ઉમેદવારોને નોકરીઓ મળી છે. લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, RBIના અહેવાલ મુજબ, છેલ્લા દાયકામાં 17 કરોડથી વધુ યુવાનોને રોજગાર મળ્યો છે. તેમણે કહ્યું, UPA ...

ઓગસ્ટ 4, 2025 9:26 એ એમ (AM) ઓગસ્ટ 4, 2025 9:26 એ એમ (AM)

views 5

બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી

બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. કાશ્મીર ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ જણાવ્યું કે, તાજેતરના ભારે વરસાદને કારણે બાલતાલ અને પહેલગામ રૂટ પર સમારકામ અને જાળવણીનું કામ જરૂરી બન્યું છે. તેમણે કહ્યું, આ રૂટ પર કામદારો અને મશીનોની સતત તૈનાતીને કારણે યાત્રા સ્થગિત કર...

ઓગસ્ટ 4, 2025 9:25 એ એમ (AM) ઓગસ્ટ 4, 2025 9:25 એ એમ (AM)

views 2

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ આજથી રેપો રેટમાં ઘટાડા અંગે ત્રણ દિવસની બેઠક શરૂ કરશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ આજથી રેપો રેટમાં ઘટાડા અંગે ત્રણ દિવસની બેઠક શરૂ કરશે.RBI ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની સમિતિનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, RBI દિવાળી પહેલા લોન વૃદ્ધિને વેગ આપવા માટે તેની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો ર...