સપ્ટેમ્બર 10, 2025 9:17 એ એમ (AM)
13
નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ નેપાળના લોકોને શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપવા અપીલ કરી
નેપાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. નેપાળ સરકારના મુખ્યસચિવ, નેપાળની સેનાના પ્રમુખ, સરહદ સુરક્ષા દળના મહાનિદેશક, નેપાળ પોલીસના મહાનિદેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ જનતાને શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો છે.પ્રધાનમંત્રી ઓલીના રાજીનામા બાદ યુવાનોના દેશવ્યાપી પ્રદર્શન દરમિયાન 19 લોકોના મોત અને 300થી વ...