જાન્યુઆરી 13, 2026 2:16 પી એમ(PM)
15
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત બ્રિક્સ શિખર સંમેલન 2026 ની અધ્યક્ષતા કરશે.
ભારત બ્રિક્સ શિખર સમેલન 2026 ની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં યોજાનારી આગામી બ્રિક્સ સમિટ માટે લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. જયશંકરે કહ્યું કે, બ્રિક્સ આ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ કરશે, જે દરમિયાન તે ઉભરતા બજારો અને વિકાસશીલ...