સપ્ટેમ્બર 15, 2025 11:52 એ એમ (AM)
12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના પૂર્ણિયા જિલ્લાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 40 હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન- શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના પૂર્ણિયા જિલ્લાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 40 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.આજે બપોરે પૂર્ણિયાના ગુલાબ બાગમાં શીશા બારી ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી નવનિર્મિત પૂર્ણિયા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને...