ડિસેમ્બર 4, 2025 7:48 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 7:48 પી એમ(PM)
6
સર્વોચ્ચ અદાલતે SIRની કામગીરીમાં રોકાયેલા BLO પર કામનો ભાર ઓછો કરવા નિર્દેશો જાહેર કર્યા.
સર્વોચ્ચ અદાલતે આજે અનેક રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા વિશેષ સઘન સુધારણા SIRની કામગીરીમાં રોકાયેલા બૂથ સ્તરના અધિકારી-BLO પર કામનો ભાર ઓછો કરવા માટે અનેક નિર્દેશો જાહેર કર્યા છે. BLO દ્વારા કામના દબાણનો સામનો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરતી અરજીની નોંધ લેતા, સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકાર...