ઓગસ્ટ 18, 2025 1:57 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 1:57 પી એમ(PM)
25
ઓટો અને રિયાલીટી સેક્ટરના શેરોમાં ભારે લેવાલીના પગલે શેરબજારમાં ફુલગુલાબી તેજી
દિવાળીમાં જીએસટીમાં રાહત આપવાના સરકારના સંકેતના પગલે ભારતીય શેરબજારમાં આજે સવારથી ફુલગુલાબી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પ્રારંભિક તબક્કે એક હજાર કરતાં વધુ પોઇન્ટ ઉછળ્યો હતો અને નિફ્ટીમાં પણ 350 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.. સપ્તાહના આરંભે જ શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો, જે બપોર બાદ પણ યથાવ...