રાષ્ટ્રીય

ઓગસ્ટ 21, 2025 8:24 એ એમ (AM) ઓગસ્ટ 21, 2025 8:24 એ એમ (AM)

views 9

ભારત અને રશિયાની ભાગીદારી વધુ મજબૂત થઈ રહી છે અને નવા ક્ષેત્રો અને તકોની શોધ પણ કરવામાં આવી રહી છે-વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, ભારત અને રશિયાની ભાગીદારી વધુ મજબૂત થઈ રહી છે અને નવા ક્ષેત્રો અને તકોની શોધ પણ કરવામાં આવી રહી છે. મોસ્કોમાં ભારત-રશિયા વેપાર મંચને સંબોધતા, તેમણે વધુ રોકાણો તથા આર્થિક સહયોગની નવી માર્ગ અપનાવવા હાકલ કરી.કોરોના મહામારી, સંઘર્ષો, રાજકીય અને આર્થિક પરિવર્તનો અને વ...

ઓગસ્ટ 21, 2025 8:15 એ એમ (AM) ઓગસ્ટ 21, 2025 8:15 એ એમ (AM)

views 8

જૂન મહિનામાં EPFOમાં 21 લાખ 89 હજાર સભ્યોનો ચોખ્ખો ઉમેરો

આ વર્ષે જૂન મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન-EPFOએ 21 લાખ 89 હજાર સભ્યોનો ચોખ્ખો ઉમેરો નોંધાવ્યો છે. આ આંકડો 9.14 ટકાનો વધારો દર્શાવે છે, જે એપ્રિલ 2018માં પેરોલ ડેટા ટ્રેકિંગ શરૂ થયા પછીનો સૌથી વધુ રેકોર્ડ વધારો દર્શાવે છે.શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ મહિનામાં લગભગ 10 લાખ...

ઓગસ્ટ 21, 2025 7:49 એ એમ (AM) ઓગસ્ટ 21, 2025 7:49 એ એમ (AM)

views 6

રશિયાએ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના કદની પ્રશંસા કરી

રશિયાએ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના કદની પ્રશંસા કરી તેને વૈવિધ્યસભર વિદેશ નીતિ સાથે અગ્રણી આર્થિક શક્તિ ગણાવી છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ભારતમાં રશિયાના ચાર્જ ડી'અફેર્સ, રોમન બાબુશ્કિને જણાવ્યું કે રશિયા અને ભારત પરસ્પર હિતો ધરાવે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો વિ...

ઓગસ્ટ 21, 2025 7:43 એ એમ (AM) ઓગસ્ટ 21, 2025 7:43 એ એમ (AM)

views 6

દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવાશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે. બિહાર NDA નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકોની મુસાફરી જરૂરિયાતો અંગે રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી, મંત્રાલયે માત્ર નવી ટ્રેનો જ નહીં પરંતુ અ...

ઓગસ્ટ 20, 2025 7:38 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 7:38 પી એમ(PM)

views 1

સંસદમાં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ્સ ઑફ મેનેજમેન્ટ સુધારા ખરડો, 2025 પસાર.

આજે મતદાર યાદીના મુદ્દા પર ખાસ સઘન સુધારાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે ગૃહોની કાર્યવાહી અનેકવાર સ્થગિત કરવી પડી. લોકસભા ચાર વખત સ્થગિત કરવામાં આવી હતી જ્યારે રાજ્યસભા બે વખત સ્થગિત રહી હતી અને અંતે દિવસભર માટે સ્થગિત કરાઇ. અગાઉ, લોકસભામાં શોરબકોર વચ્ચે, કેન્દ્રીય...

ઓગસ્ટ 20, 2025 7:35 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 7:35 પી એમ(PM)

views 4

UNSCમાં ભારતે 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરૂ થયેલી જાતીય હિંસા મુદ્દે પાકિસ્તાનની ટીકા કરી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ટીકા કરી આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનમાં 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરૂ થયેલી જાતીય હિંસા હજુ પણ યથાવત છે. ભારતના કાયમી મિશનના ચાર્જ ડી'અફેર્સ એલ્ડોસ મેથ્યુ પુનૂસે જણાવ્યું હતું કે, 1971માં પાકિસ્તાની સૈન્ય દ્વારા અંદાજે 4 લાખ મહિલાઓ પર ...

ઓગસ્ટ 20, 2025 7:34 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 7:34 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રશિયાના અગ્રણી વિદ્વાનો અને પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રશિયાના અગ્રણી વિદ્વાનો અને થિંક ટેન્કના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી છે. એક સોશિયલ સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન તેમણે ભારત-રશિયા સંબંધો, સમકાલીન વિશ્વની ભૌગોલિક રાજનીતિ અને ભારતના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી હતી. ડૉ. જયશંકર આજે ભારત-રશિયા આંતર-સરકારી આયો...

ઓગસ્ટ 20, 2025 7:31 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 7:31 પી એમ(PM)

views 7

એશિયન શૂટિંગ સ્પર્ધામાં સૌરભ ચૌધરી અને સુરુચી ઈન્દર સિંહની ભારતીય જોડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો.

આજે કઝાકિસ્તાનના શ્યામકેન્ટ ખાતે એશિયન શૂટિંગ સ્પર્ધામાં ચાઇનીઝ તાઈપેઈને હરાવીને સૌરભ ચૌધરી અને સુરુચી ઈન્દર સિંહની ભારતીય જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો. સૌરભ અને સુરુચીએ લિયુ હેંગ-યુ અને સિહ હ્સિયાંગ-ચેનની તાઈપેઈ જોડીને 17-9થી હરાવી. સોમવારે, અનમોલ જૈન, સૌરભ ચૌધરી અને આ...

ઓગસ્ટ 20, 2025 7:11 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 7:11 પી એમ(PM)

views 2

લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો 2025 પસાર

લોકસભામાં આજે ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો 2025 પસાર થયો. આ ખરડો ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ રમતોને પ્રોત્સાહન આપે છે જ્યારે હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકે છે. તેમાં આ ક્ષેત્રના સંકલિત નીતિ સમર્થન, વ્યૂહાત્મક વિકાસ અને નિયમનકારી દેખરેખ માટે ઓનલાઈન ગેમિંગ સત્તામંડળની ન...

ઓગસ્ટ 20, 2025 2:49 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 2:49 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં N.D.A.ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને ઉમેદવારીપત્ર ભર્યું.

N.D.A.ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી. નડ્ડા, કિરેન રિજિજુ અને N.D.A.ના સાથી પક્ષોના નેતાઓ, ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.