રાષ્ટ્રીય

ઓગસ્ટ 21, 2025 7:57 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 7:57 પી એમ(PM)

views 2

સંસદમાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ, ૨૦૨૫ પસાર.

સંસદમાં આજે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ, ૨૦૨૫ પસાર થયું. જેને રાજ્યસભા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ બિલ ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવા તેમજ તેનાથી સંબંધિત હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ, જાહેરાતો અને નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવા વિશે છે. તે ક્ષેત્રના સં...

ઓગસ્ટ 21, 2025 7:55 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 7:55 પી એમ(PM)

views 2

ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને કહ્યું 2015થી 2025 વચ્ચે પૂર્ણ થયેલા મિશન 2005થી 2015 સુધી થયેલા મિશન કરતા લગભગ બમણા છે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે 2015 થી 2025 વચ્ચે પૂર્ણ થયેલા મિશન 2005 થી 2015 વચ્ચે પૂર્ણ થયેલા મિશન કરતા લગભગ બમણા છે. તેમણે કહ્યું કે એક્સિયમ ફોર મિશન એક પ્રતિષ્ઠિત મિશન છે કારણ કે શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જ...

ઓગસ્ટ 21, 2025 7:51 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 7:51 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રશિયન વિદેશ મંત્રીએ આજે મોસ્કોમાં દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રશિયન વિદેશ મંત્રીએ આજે મોસ્કોમાં તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી. વાટાઘાટો પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછી, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વિશ્વના તમામ દેશોમાં સૌથી મજબૂત રહ્યા છે. બંન...

ઓગસ્ટ 21, 2025 3:35 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 3:35 પી એમ(PM)

views 2

વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત..રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી મોકૂફ

લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે રાજ્યસભા બે વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે.. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિરોધ પક્ષોએ બિહાર S.I.R.ના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. વારંવારની લોકસભા અધ્યક્ષની વિનંતી બાદ પણ હોબાળો બંધ ન થતા બાર વાગ્યા સુધી નીચલા ગૃહની કાર્...

ઓગસ્ટ 21, 2025 3:34 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 3:34 પી એમ(PM)

views 7

ઈન્ડિ ગઠબંધન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી

ઇન્ડી ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાનું ઉમેદવારી નોંધાવી હતી સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડી આજે સવારે પોતાનું ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સપાના ...

ઓગસ્ટ 21, 2025 3:33 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 3:33 પી એમ(PM)

views 6

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ-HAL એ તેજસ ફાઇટર જેટ માટે 62 હજાર કરોડ રૂપિયાના ઓર્ડરની પુષ્ટિ કરી

જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉત્પાદક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ-HAL એ તેજસ ફાઇટર જેટ માટે 62 હજાર કરોડ રૂપિયાના મોટા ઓર્ડરની પુષ્ટિ કરી છે. સંરક્ષણ અંગેની સંસદીય સમિતી-CCS એ ભારતીય વાયુસેના માટે કંપની પાસેથી 97 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ Mk-1A અને સંલગ્ન સાધનો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સોદો જે...

ઓગસ્ટ 21, 2025 3:27 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 3:27 પી એમ(PM)

views 6

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. દરમિયાન, રાજ્યના દરિયાઈ જિલ્લાઓમાં ભારે વરસાદ જો...

ઓગસ્ટ 21, 2025 3:24 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 3:24 પી એમ(PM)

views 8

જમ્મુ અને કાશ્મીરના દાલ સરોવર ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ

જમ્મુ અને કાશ્મીરના દાલ સરોવર ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ થશે. ત્રણ દિવસીય રમત મહોત્સવમાં રોઇંગ, કાયાકિંગ અને કેનોઇંગમાં 24 સુવર્ણ ચંદ્રક માટે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 400થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ પહેલી ઓપન-એજ રાષ્ટ્રીય સ્પર્ધા છે જેમાં તમામ 24 ચંદ્રક ઇવેન્ટ...

ઓગસ્ટ 21, 2025 8:30 એ એમ (AM) ઓગસ્ટ 21, 2025 8:30 એ એમ (AM)

views 7

જમ્મુ અને કાશ્મીરના દાલ સરોવર ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ

જમ્મુ અને કાશ્મીરના દાલ સરોવર ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ થશે. ત્રણ દિવસીય રમત મહોત્સવમાં રોઇંગ, કાયાકિંગ અને કેનોઇંગમાં 24 સુવર્ણ ચંદ્રક માટે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 400થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.આ પહેલી ઓપન-એજ રાષ્ટ્રીય સ્પર્ધા છે જેમાં તમામ 24 ચંદ્રક ઇવેન્ટ્...

ઓગસ્ટ 21, 2025 8:29 એ એમ (AM) ઓગસ્ટ 21, 2025 8:29 એ એમ (AM)

views 7

જમ્મુ અને કાશ્મીર ચિસોટી ગામમાં આઠમા દિવસે પણ શોધ અને બચાવ કામગીરી ચાલુ

જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટવાથી પ્રભાવિત કિશ્તવાડના ચિસોટી ગામમાં આજે સતત આઠમા દિવસે પણ શોધ અને બચાવ કામગીરી ચાલુ રહેશે. આ ઘટનામાં અત્યાર સુધી મૃત્યુઆંક 65 પર પહોંચ્યો છે, જેમાં ત્રણ CISF જવાનો અને એક પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, 100થી વધુ લોકો ઘાયલ થયા છે અને 70 લોકો હ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.