ઓગસ્ટ 22, 2025 2:12 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 2:12 પી એમ(PM)
3
સર્વોચ્ચ અદાલતે દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓ અંગેના તેના અગાઉના નિર્દેશમાં ફેરફાર કર્યો.
સર્વોચ્ચ અદાલતે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં રખડતા કૂતરાઓને પકડવા અને સંપૂર્ણ સ્થાનાંતરણ માટે તેના અગાઉના નિર્દેશોમાં ફેરફાર કર્યો છે. એક નવા આદેશમાં, ન્યાયાધીશ વિક્રમનાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે ઉપાડેલા રખડતા કૂતરાઓને નસબંધી અને રસીકરણ પછી તેમના પોતાના ક્ષેત્રમાં છોડ...