રાષ્ટ્રીય

ઓગસ્ટ 23, 2025 9:24 એ એમ (AM) ઓગસ્ટ 23, 2025 9:24 એ એમ (AM)

views 4

નવી દિલ્હીમાં યુવા બૌદ્ધ વિદ્વાનોનું ત્રીજું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું

ગઈકાલે નવી દિલ્હીમાં યુવા બૌદ્ધ વિદ્વાનોનું ત્રીજું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રશિયા, વિયેતનામ, કંબોડિયા, શ્રીલંકા, મ્યાનમાર, તાઇવાન અને ભારત સહિત અનેક દેશોના યુવા વિદ્વાનો, પ્રોફેસરો, સાધુઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી.સંસ્કૃતિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, સંમેલન દરમિયાન,...

ઓગસ્ટ 23, 2025 9:22 એ એમ (AM) ઓગસ્ટ 23, 2025 9:22 એ એમ (AM)

views 14

સરકારેસ્પષ્ટતા કરી કે, ભારતમાં TIKTOK પરનો પ્રતિબંધ હટાવવા માટે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી

સરકારે ગઈકાલે સ્પષ્ટતા કરી કે, ભારતમાં TIKTOK પરનો પ્રતિબંધ હટાવવા માટે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, ભારતમાં TIKTOKનો પ્રતિબંધ દૂર કરવાનો દાવો કરતું કોઈપણ નિવેદન અથવા સમાચાર ખોટા અને ભ્રામક છે.આ સ્પષ્ટતા એવા અહેવાલો વચ્ચે આવી છ...

ઓગસ્ટ 23, 2025 9:20 એ એમ (AM) ઓગસ્ટ 23, 2025 9:20 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ 25 ઓગસ્ટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ઉત્તર ગુજરાતમાં 307 કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. માર્ગોના નવીનીકરણ, અંડરપાસ અને ઓવરબ્રિજ સહિતના આ પ્રોજેકટથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ ઉપરાંત ...

ઓગસ્ટ 23, 2025 9:17 એ એમ (AM) ઓગસ્ટ 23, 2025 9:17 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ખાતે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ખાતે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કરવાના છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગયા અઠવાડિયે રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથેની બેઠક બાદ આ સંદર્ભમાં જાહેરાત કરી હતી.કેન્દ્રીય મંત્રીમંડળે ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર પ્...

ઓગસ્ટ 23, 2025 9:16 એ એમ (AM) ઓગસ્ટ 23, 2025 9:16 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ દ્વારા પસાર કરાયેલા આવકવેરા અને ઓનલાઈન ગેમિંગ સહિત પાંચ વિધેયકને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ દ્વારા પસાર કરાયેલા પાંચ વિધેયકોને મંજૂરી આપી છે. જેમાં ઓનલાઈન ગેમિંગ વિધેયક, આવકવેરા કાયદો 2025, કરવેરા કાયદા (સુધારા) અધિનિયમ 2025, મેનેજમેન્ટ સંસ્થાઓ (સુધારા) અધિનિયમ 2025, ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) સુધારો અધિનિયમ 2025 અને ભારતીય બંદરો અધિનિયમ 2025નો સમાવેશ થ...

ઓગસ્ટ 23, 2025 9:15 એ એમ (AM) ઓગસ્ટ 23, 2025 9:15 એ એમ (AM)

views 4

આજે દેશભરમાં બીજો રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે

આજે દેશભરમાં બીજો રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ અને 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરના પ્રક્ષેપણની યાદમાં ઉજવવામાં આવે છે.

ઓગસ્ટ 22, 2025 8:11 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 8:11 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં 5 હજાર 200 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાપર્ણ અને ખાતમુર્હુત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં 5200 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે, કોલકાતા ભારતના ઇતિહાસ અને ભવિષ્ય બંનેમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એક સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે, જેમ જેમ ભારત વિશ્વની ત્રીજી સૌથી મ...

ઓગસ્ટ 22, 2025 8:05 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 8:05 પી એમ(PM)

views 5

સર્વોચ્ચ અદાલતે મતદાર યાદીમાંથી ગાયબ થયેલા હોય તેવા મતદારોની દાવા અરજી ઓનલાઈન સ્વીકારવા ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને એવા મતદારો પાસેથી દાવા ફોર્મ ઓનલાઈન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે જેમના નામ મતદાર યાદીમાંથી ગાયબ છે,અને આ પ્રક્રિયામાં કોઈપણ દસ્તાવેજો ભૌતિક રીતે સબમિટ કરવાનો આગ્રહ રાખવો નહીં.     બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે, દાવા ફોર્મ ચૂંટણી પંચ દ્વારા મૂળ સૂચિબદ્ધ 11 દસ્તાવેજોમાંથ...

ઓગસ્ટ 22, 2025 7:59 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 7:59 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારત સ્થાનિક એન્જિન સાથે પાંચમી પેઢીના લડાયક વિમાન બનાવશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારત નવીનતા અને ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપીને એક મજબૂત સંરક્ષણ ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત ભારતીય કંપનીઓના વિકાસ માટે પણ અનુકૂળ વાતાવરણ બનાવી રહ્યું છે. શ્રી સિંહે કહ્યું કે દેશ પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ બનાવવા અને એરક્રાફ્ટ એન્જ...

ઓગસ્ટ 22, 2025 7:57 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 7:57 પી એમ(PM)

views 4

સરકારે દેશમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા 23 ચિપ ડિઝાઇન પરિયોજનાને મંજૂરી આપી.

સરકારે દેશમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે 23 ચિપ ડિઝાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ સર્વેલન્સ કેમેરા, એનર્જી મીટર, માઇક્રોપ્રોસેસર આઇપી અને નેટવર્કિંગ એપ્લિકેશન્સ માટે સ્વદેશી ચિપ્સ અને સિસ્ટમ ઓન ચિપ્સ વિકસાવશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ...