ઓગસ્ટ 26, 2025 7:34 પી એમ(PM) ઓગસ્ટ 26, 2025 7:34 પી એમ(PM)
5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ત્રણ જાપાની કંપનીઓ ભારતમાં સૌ પ્રથમવાર સંયુક્ત રીતે બેટરી સેલનું ઉત્પાદન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત સ્વચ્છ ગતિશીલતા ઉકેલોના વિશ્વસનીય કેન્દ્ર તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે. ગુજરાતના હાંસલપુરથી સુઝુકીના પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા બેટરી ઇલેક્ટ્રિક વાહન 'ઇ-વિટારા'ને લીલીઝંડી આપ્યા બાદ શ્રી મોદીએ ભારત અને જાપાન વચ્ચે ગાઢ ભાગીદારી પર પ્રકાશ પાડી 2047 સુધીમાં આત્મનિર્ભ...