ઓગસ્ટ 27, 2025 7:28 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 7:28 પી એમ(PM)
6
જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં.
જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે ગઈકાલે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. CRPF એ ઘાયલોને કટરા સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. ટીમે ફસાયેલા યાત્રાળુઓને પણ મદદ કરી હતી અન...