ઓગસ્ટ 30, 2025 3:57 પી એમ(PM) ઓગસ્ટ 30, 2025 3:57 પી એમ(PM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જાપાનની બે દિવસની સફળ મુલાકાત બાદ ચીન જવા રવાના થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જાપાનની બે દિવસની સફળ મુલાકાત બાદ ચીન જવા રવાના થયા છે. ચીનમાં, શ્રી મોદી શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં હાજરી આપશે. જાપાન પ્રવાસના પહેલા દિવસે 15મા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં હાજરી આપ્યા બાદ, પ્રધાનમંત્રી મોદી આજે ટોક્યોમાં 16 પ્રાંતના રાજ્યપાલોને મળ્યા. પ્રધાનમંત્રીએ રાજ...