સપ્ટેમ્બર 4, 2025 8:34 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2025 8:34 એ એમ (AM)
1
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સિંગાપોરના પ્રધાનમંત્રી લૉરેન્સ વૉન્ગ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની વાતચીતમાં બંને દેશ વચ્ચે મજબૂત અને બહુપક્ષીય સહકારની સમીક્ષા કરાશે. ભારત પ્રવાસ પર રહેલા સિંગાપોરના પ્રધાનમંત્રી આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરશે.આ મુલાકાત બંને પ્રધાન...