સપ્ટેમ્બર 9, 2025 9:07 એ એમ (AM) સપ્ટેમ્બર 9, 2025 9:07 એ એમ (AM)
6
મોરેશિયસના પ્રધાનમંત્રી આઠ દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા
મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામ અને તેમના પત્ની વીણા રામગુલામ આજથી આઠ દિવસની ભારત મુલાકાતે આવી પહોંચ્યા.