સપ્ટેમ્બર 11, 2025 7:53 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 7:53 પી એમ(PM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. શ્રી મોદીએ આજે પૂરની સ્થિતિ અને વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઉત્તરાખંડ પહોચીને પરિસ્થિતિનો તાગ મેળવી એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી. પ્રધાનમંત...