ઓક્ટોબર 19, 2025 8:10 એ એમ (AM)
21
સુધારેલા GST દરોના ફાયદા ગ્રાહકો સુધી પહોંચશે, જેનાથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે-નાણામંત્રી નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સુધારેલા કર માળખાના લાભ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે નાણાં મંત્રાલય 54 ઉત્પાદનોના કિમંત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. નાણામંત્રી ગઇકાલે નવી દિલ્હીમાં GST બચત મહોત્સવ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વાણિજ્ય અને ઉ...