રાષ્ટ્રીય

ઓક્ટોબર 21, 2025 9:18 એ એમ (AM)

views 20

“હમ અંગ્રેજ કે જમાને કે જેલર હૈ” ફેમ પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું ગઈકાલે મુંબઈમાં નિધન

પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું ગઈકાલે મુંબઈમાં ૮૪ વર્ષની વયે નિધન થયું. તેમણે ગઇકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા. અસરાનીનું હિન્દી સિનેમામાં ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ મહત્વનુ યોગદાન રહ્યું છે. શ્રી અસરાનીનું ગુજરાતી ફિલ્મનું એક ગીત હું અમદાવાદનો રિક્ષા વાળો ખૂબ જ પ્રખ્યાત થયું હતું.

ઓક્ટોબર 20, 2025 2:09 પી એમ(PM)

views 23

દેશમાં દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી .. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. દેશભરમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે...

ઓક્ટોબર 20, 2025 2:03 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોની ઉજવણી કરવા અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોની ઉજવણી કરવા અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ નાગરિકોને તહેવારો દરમિયાન ખરીદેલા સ્વદેશી ઉત્પાદનોને સોશિયલ મીડિયા પર શેર કરવા પણ વિનંતી કરી જેથી અન્ય લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રેરણા મ...

ઓક્ટોબર 20, 2025 2:02 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવા અને કારવારના દરિયાકાંઠે INS વિક્રાંત પર નૌકાદળના જવાનો સાથે પ્રકાશનો તહેવાર ઉજવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સંરક્ષણ સેવાઓ વચ્ચેના અસાધારણ સંકલનને કારણે પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી. ભારતીય સશસ્ત્ર દળો સાથે દિવાળી ઉજવવાની તેમની વાર્ષિક પરંપરાને જાળવી રાખતા, શ્રી મોદીએ આજે ગોવા અને કારવારના દરિયાકાંઠે INS વિક્રાંત પર નૌકાદળ...

ઓક્ટોબર 20, 2025 9:31 એ એમ (AM)

views 11

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને મુસાફરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે મોડી રાત્રે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને દિવાળી અને છઠના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી અને વ્યવસ્થા અંગે તેમનો પ્રતિભાવ માંગ્યો હતો.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી વૈષ્ણવ...

ઓક્ટોબર 20, 2025 9:30 એ એમ (AM)

views 12

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે “સ્વયં થી પહેલાં સેવા”ના સિદ્ધાંતનું આહ્વાન કર્યું

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ભારતીય સેનાની તૈયારીઓની પુનઃપુષ્ટિ કરતાં “સ્વયં થી પહેલાં સેવા”ના સિદ્ધાંતનું આહ્વાન કર્યું.તેમણે લશ્કરી સંબંધોને મજબૂત કરવા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સૈનિકોનું મનોબળ વધારવા માટે કેન્દ્રીય ક્ષેત્રમાં અગ્રણી ચોકીઓની ...

ઓક્ટોબર 20, 2025 9:24 એ એમ (AM)

views 13

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થશે. બીજા તબક્કામાં 243 બેઠકોમાંથી 122 બેઠકો માટે 11 નવેમ્બરે મતદાન થશે. અત્યાર સુધીમાં, વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા કુલ 1,066 ઉમેદવારીપત્રો દાખલ કરવામાં આવ્યા છે.વિધાનસભા ચૂંટણીના પ્રથમ...

ઓક્ટોબર 20, 2025 9:23 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોમાં સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોની ઉજવણી કરવા અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ નાગરિકોને તહેવારો દરમિયાન ખરીદેલા સ્વદેશી ઉત્પાદનોને સોશિયલ મીડિયા પર શેર કરવા પણ વિનંતી કરી જેથી અન્ય લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રેરણા મ...

ઓક્ટોબર 20, 2025 9:22 એ એમ (AM)

views 36

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. દેશભરમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે...

ઓક્ટોબર 19, 2025 7:56 પી એમ(PM)

views 39

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૨૨ મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૨૨ મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે. દરમિયાન, આવતીકાલે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે, જેમાં ૧૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. ભારતીય જ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.