ડિસેમ્બર 6, 2025 4:46 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 4:46 પી એમ(PM)
8
મહેસાણા જિલ્લામાં SIRની કામગીરી 91 ટકા જ્યારે અરવલ્લી જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સરેરાશ ૯૪.૯૧ ટકા કામગીરી પૂર્ણ
ગુજરાત સહિત અનેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાર યાદી સધન સુધારણા ઝુંબેશનું કાર્ય ચાલી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં SIRની કામગીરી 91 ટકાએ પહોંચી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, 91 હજાર 741 મતદારોના સ્થળાંતર થયાં છે. 54 હજાર મતદારો મૃત્યુ પામ્યા છે. 17 લાખ 45 હજાર ફોર્મ ભરાયાં છે. જ્યારે 46 હ...