સપ્ટેમ્બર 16, 2025 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:54 પી એમ(PM)
6
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુંએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોરેશિયસના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બંન્ને દેશના દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત બનશે
મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પાડોશી પ્રથમ નીતિ, મહાસાગર વિઝન અને ગ્લોબલ સાઉથના દેશો પ્રત્યેની પ્રતિબદ્ધતામાં મોરેશિયસનું વિશેષ સ્થાન છ...