ઓક્ટોબર 24, 2025 2:58 પી એમ(PM)
10
આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બાઇક સાથે અકસ્માત બાદ ખાનગી બસમાં આગની ઘટના- 20થી વધુ મુસાફરોના મોત
આંધ્રપ્રદેશના કુર્નૂલમાં આજે વહેલી સવારે એક ખાનગી સ્લીપર બસ અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમાં બસમાં આગ લાગી હતી. જેમાં 20 થી વધુ મુસાફરોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મોટરસાઇકલ બસ નીચે ઘસડાતા આગ લાગી હતી જેના કારણે ઇંધણ ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. શોર્ટ સર્કિટને કારણે દરવાજો જામ થઈ ...