સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM) સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM)
3
બિહારમાં હવે કલા, વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહોના બેરોજગાર સ્નાતકોને પણ લાભ અપાશે
બિહારમાં, સાત નિશ્ચય કાર્યક્રમ હેઠળ, મુખ્યમંત્રી નિશ્ચય સ્વ-સહાય ભથ્થું યોજના હવે કલા, વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહોના બેરોજગાર પુરુષ અને સ્ત્રી સ્નાતકોને પણ લાભ અપાશે. મુખ્યમંત્રી નિશ્ચય સ્વયં સહાયતા ભથ્થું યોજના તરીકે ઓળખાતી આ યોજના હેઠળ તેમને બે વર્ષ સુધી એક હજાર રૂપિયાનું માસિક ભથ્થું મળશે. રાજ્યમ...