ઓક્ટોબર 26, 2025 1:23 પી એમ(PM)
38
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સાથે બીજા તબક્કા માટે પ્રચાર પણ વેગવાન બન્યો
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સાથે બીજા તબક્કા માટે પ્રચાર પણ વેગવાન બન્યો છે. પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરે 121 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 મતવિસ્તારોમાં થશે. NDA અને મહાગઠબંધન બંનેના વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો આજે અનેક ચૂંટણી રેલીઓને સ...