ઓક્ટોબર 27, 2025 7:52 પી એમ(PM)
11
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ. તેમણે જણાવ્યું છે કે આ ખતરો વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટા જોખમોમાંનો એક છે. તેમણે આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે આમ જણાવ્યું હતું. શ્રી જયશંકરે કહ્યું...